ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ :- New Gujarati Navratri Dandiya Raas Garba Songs Lyrics

0
1482 Views

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ

LYRICS IN GUJARATI:-

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો….ચમકતી ચાલ અને    ઘૂઘરી ઘમકાર

હો….નૂપુરના  નાદ સાથે તાળીઓના તાલ

ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો….વાંકડિયા વાળ અને ટીલડી લલાટ

હો….મોગરાની વેણીમાં    શોભે ગુલાબ

નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો….સોળે શણગાર સજી,  રૂપનો અંબાર બની

હો….પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી

આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

LYRICS IN ENGLISH:-

dholida

dholida dhol dhimo dhimo vagaad na,

dhimo vagaad na

radhiyadi raatdi no joje rang jaay na,

dholida dhol dhimo dhimo vagaad na,

dhimo vagaad na

radhiyadi raatdi no joje rang jaay na,

dhruje na dharti toh ramjhat kehvay na,

ramjhat kehvay na

radhiyadi raatdi no joje rang jaay na,

dhruje na dharti toh ramjhat kehvay na,

ramjhat kehvay na

radhiyadi raatdi no joje rang jaay na

—————————

chamakanti chaal ane ghughri dhamkar

nupurna naad sathe tadiyo na taal

chamakanti chaal ane ghughri dhamkar

nupurna naad sathe tadiyo na taal

chamakanti chaal ane ghughri dhamkar

nupurna naad sathe tadiyo na taal

garba ma ghumta maa ne…

garba ma ghumta maa ne koithi pahochayna

koithi pahochayna

radhiyadi raatdino joje rang jaay na,

garba ma ghumta maa ne koithi pahochayna

koithi pahochayna

radhiyadi raatdino joje rang jaay na,

dhruje na dharti toh ramjhat kehvay na,

ramjhat kehvay na

radhiyadi raatdi no joje rang jaay na,

dhruje na dharti toh ramjhat kehvay na,

ramjhat kehvay na

radhiyadi raatdi no joje rang jaay na,

dholida

dholida

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.